ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનિયર કલાર્ક (વહિવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ ૮ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ યોજાનાર હતી. પરંતુ તે જ દિવસે ગુજરાત જાહેર સેવા આયોગની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા હોઇ, ઉપરોકત પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. જે મુજબ હવે જુનિયર કલાર્કની લેખિત પરીક્ષા તારીખ 29 જાન્યુઆરી, 2023 (રવિવાર) ના રોજ સવારે 11 થી 12 કલાક દરમ્યાન યોજવામાં આવશે જેની સૌ ઉમેદવારોએ નોંધ લેવી.
ઉપર મુજબના કારણોસર તલાટી કમ મંત્રી લેખિત પરીક્ષાની તારીખ પણ બદલવામાં આવી રહી છે, જે માટેની જાહેરાત હવે પછી કરવામાં આવશે. જેની સર્વે ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
આવી સરકારી ભર્તી પ્રક્રીયાને લગતા સમાચાર મેળવવા માટે અમારી સાથે જોડાયેલ રહો.
Due to the above reasons, the date of Talati cum Mantri written exam is also going to be changed, the announcement for which will be made later. Whose survey candidates should take special note.
Advertisement No. 12/2021-22 of Gujarat Panchayat Seva Samyukti Mandal, the competitive written examination of Junior Clerk (Vahivat/Accounts) cadre was scheduled to be held on January 8, 2023. But on the same day there is another competitive examination of Gujarat Public Service Commission, it has been decided by the board to change the date of the above examination. According to which now the written examination of Junior Clerk will be held on January 29, 2023 (Sunday) from 11 am to 12 am, which all the candidates should take note of.
Why You will Choose us!
It's important for students to learn educational information in a way that works with their unique learning style. By using educational video as part of an ongoing learning strategy, you can help your students learn more about their content areas in a fraction of the time it would take for them to watch lectures by themselves.
Educational video helps students learn at their own pace by providing them with instruction when they need it most. When you include educational video in your instructional strategy, students can focus on learning material they may not understand as well while still gaining a full understanding of the concepts in every video.
Tags:
change
date change
Exam Date
Exam date notification
gujarat panchayat
Junor Clerak
letest notification
new date of exam
panchayat recrutment
panchayt bharti
Talati Mantri
tushar vndra