EWS કેટેગરી ના ઉમેદવારો માટે ખુશ ખબર....
શિક્ષણ વિભાગના ઠરાવ અંતર્ગત હવે આર્થિક રીતે નબળા વર્ગો EWS કેટેગરી વાળા ઉમેદવારો આવેલા છે. તેવા ઉમેદવારોના કિસ્સામાં વિભાગ ૧ અને વિભાગ ર બન્નેમાં મળી ઓછામાં ઓછા 55%(82 ગુણ) મેળવેલ હશે તો જ પાસ ગણાશેે તેમજ જનરલ કેટેગરીના ઉમેદવારો માટે વિભાગ ૧ અને વિભાગ ર બન્નેમાં મળીને ઓછામાં ઓછા 60% (90 ગુણ) મેળવેલ હશે તો જ પાસ ગણાશે.
આ નિયમ અંતર્ગત જે EWS કેટેગરીના ઉમેદવારોએ અગાઉ TET-1,TET-2 પરીક્ષાના ફોર્મ જનરલ કેટેગરીમાં ભર્યા હોય તેવા ઉમેદવારોએ તા.21-12-2022 થી તા.31-12-2022 દરમ્યાન http://ojas.gujarat.gov.in પર જઇ EWS કેટેગરી પસંદ કરવાની અને ફોર્મમાં જરુરી સુધારો કરવાનો રહેશે.
Good news for EWS category candidates....
Under the provisions of the Education Department, now candidates belonging to the economically weaker sections (EWS) category have come. In the case of such candidates, a minimum of 55% (82 marks) in both Section I and Section R will be considered pass, and for general category candidates, a minimum of 60% (90 marks) in both Section I and Section R will be considered pass. .
Under this rule, the candidates of EWS category who had earlier filled the form of TET-1, TET-2 examination in general category, from 21-12-2022 to 31-12-2022 http://ojas.gujarat.gov.in Go to the EWS category and make necessary corrections in the form.