TET 1 અને TET 2 પરીક્ષાની તૈયારી માટે GCERT દ્વારા તૈયાર કરવામાં આવેલ સાહિત્ય જેમ કે ધોરણ-૩ થી લઇને ધોરણ-પ સુધીના તમામ વિષયના MCQ ની પ્રશ્ન બેંક, બાળ મનો વિજ્ઞાન(પેડાગોજી) ને લગતુુ સાહિત્ય, સામાયિક મૂલ્યાંકન કસોટી, હું બનુુ વિશ્વ માનવી, સ્વ અધ્યયન પોથી, NMMS સ્ટડી મટીરીયલ
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઇઆરટી) એ પ્રાથમિક અને માધ્યમિક શાળા સ્તરે ગુણાત્મક અને નાવિન્યપૂર્ણ શિક્ષણને વધારવા માટે રાજ્ય સ્તરની મુખ્ય સંસ્થા છે.
જીસીઇઆરટીની શરૂઆત 1962માં 'સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજ્યુકેશન (SIE)' તરીકે કરવામાં આવી હતી. બાદમાં રાજ્યના શિક્ષણ વિભાગના ઠરાવ હેઠળ 1988માં તેને SCERT તરીકે અપગ્રેડ કરવામાં આવી હતી. અપગ્રેડ થયેલ SCERT, જેને હવે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઇઆરટી) તરીકે નામ આપવામાં આવ્યું છે, તે એક સંપૂર્ણ સુઆયોજીત રાજ્ય સ્તરની શૈક્ષણિક સંસ્થા છે અને તેનું નિયંત્રણ અને માર્ગદર્શન સરકારશ્રી દ્વારા રચવામાં આવેલ ગવર્નિંગ બોડી (GB) તેમજ એક્ઝિક્યુટિવ કમિટી (EC) દ્વારા કરવામાં આવે છે. 1998 માં જીસીઇઆરટીની સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ - 1860 તથા બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ - 1950 હેઠળ નોંધણી થઇ અને તેણે સ્વાયત સંસ્થા તરીકેનો હોદ્દો પ્રાપ્ત કર્યો.
તાર્કિક ક્ષમતા ભાગ-૧ પ્રશ્ન બેંક
Tags:
#tetexam
Competitive
English
Exam
GCERT
gcert material
hindi
logical questions
math
mcq
mostimp
Preparation
question bank
Reading
Study Material
Studymatirial
Teacher
tet material
tet1
tet2