ગુજરાતના બાળકો અને વિદ્યાર્થીઓમાં નકશાના આધારે જિલ્લાઓની ઓળખાણની કસોટી કરવાની એક રસપ્રદ અને સશક્ત પદ્ધતિ એટલે ‘ગુજરાત મેપ ક્વિઝ’. આ ક્વિઝ વિદ્યાર્થીઓને રાજ્યના ભૂગોળ વિશે વધુ જાણવામાં મદદ કરે છે અને જિલ્લાઓના સ્થાન અને તેમના આધારોને સમજવામાં સહાયરૂપ બને છે.
ગુજરાતના જિલ્લાઓની ઓળખાણ અને તેમના સ્થાન વિશે સમજણ વધારવા માટે એક ક્વિઝ પદ્ધતિ ખૂબ જ અસરકારક છે. નકશામાં વિવિધ જિલ્લાઓ શોધીને વિદ્યાર્થીઓ તે સ્થળો સાથે જોડાયેલા ઘટકોને સરળતાથી શીખી શકે છે.
ગુજરાત મેપ ક્વિઝ બાળકો અને યુવાનો માટે મનોરંજક અને શૈક્ષણિક બંને છે. જો તમે શીખવા માટે એક સારી પદ્ધતિ શોધી રહ્યા છો, તો આ ક્વિઝ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.
ગુજરાત મેપ ક્વિઝ શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે એક શૈક્ષણિક સાધન છે. ગુજરાત ના વિધાર્થીઓ માટે આ ક્વિઝ માત્ર એક રમત નહિ પરંતુ તેમના રાજ્યના વિભિન્ન જિલ્લાઓ અંગેનો જ્ઞાન આપતી વિધા છે.
કેવી રીતે રમવી:
- નીચે આપેલ Play Gujarat Map Quiz લીંક પર કલીક કરો.
- જે પેઈજ ઓપન થાય તેમાં Play બટન પર ક્લીક કરો.
- આ ક્વિઝમાં ગુજરાતના નકશા પર જે જિલ્લાનું નામ આપેલ હોય તે જિલ્લાની ઓળખ કરવી રહેશે અને નકશામાં સ્થાન પસંદ કરવાનું રહેશે.
- મૂલ્યાંકન: દરેક યોગ્ય જવાબ માટે તમારો સ્કોર વધશે, અને તમારે 100% સ્કોર માટે દરેક જિલ્લો યોગ્ય રીતે ઓળખવો રહેશે.
Why You will Choose us!