2023 માં આપણે 140 કરોડ ભારતીયોના ચહેરા પર અનેકવાર સ્મિત રેલાયું. ઘણીવાર આંસુ પણ આવ્યા તો કેટલીકવાર છાતી ગર્વથી પહોળી થઈ. જ્યારે ચંદ્રયાન-૩એ ચંદ્રના સાઉથ પૉલની સપાટી સ્પર્શી ત્યારે જાણે જગ જીતી લીધું હોય એવી લાગણી થઈ. સેન્સેક્સની ઝડપથી લઈને શાહરુખના કમબૅક સુધી...2023 ઐતિહાસિક રહ્યું.
2023ની સફ૨ને આ યર બુકમાં સમેટવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આશા આ તમારા માટે ઉપયોગી નિવડશે.
Welcome to our exclusive guide, "India in Focus: Current Affairs 2023," a comprehensive overview of the key events and trends shaping the nation this year. In an effort to keep our readers well-informed, we are excited to offer this insightful resource as a free PDF download. Let's dive into the details of what you can find in this essential compilation.
Chapter 1: Economic Landscape
Chapter 2: Geopolitical Developments
Chapter 3: Social Dynamics
Chapter 4: Political Landscape
Conclusion:
[Download Now: India in Focus - Current Affairs 2023]
Why You will Choose us!