Gujarat Common Entrance Exam 2023 | STD VI Common Entrance Exam | Free Education Yojana

ધોરણ 6 થી 12 ના શ્રેષ્ઠ નિશુલ્ક શિક્ષણ માટેની અમૂલ્ય તક 
ધોરણ 6 માટે કોમન પ્રવેશ પરીક્ષા ગુજરાત સરકાર દ્વારા આગામી શૈક્ષણિક સત્ર 2023 24 થી સામાજિક ભાગીદારી દ્વારા નીચે દર્શાવેલી યોજનાઓ શરૂ થઈ રહી છે 
  • જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ 
  • જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કૂલ 
  • જ્ઞાનસેતુ ડે સ્કુલ 
  • રક્ષા શક્તિ સ્કૂલ 
આ બધી શાળાઓમાં ગુજરાત રાજ્યના સરકારે શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓથી સજ્જ ભવિષ્યલક્ષી ઉચ્ચ ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું રેસિડેન્સીયલ સ્કૂલમાં નિવાસી છાત્રાલય, રમતગમત, કલા અને કૌશલ્ય તાલીમ, શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ અને ઉચ્ચ અધ્યાપન સામગ્રી વગેરે સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. 
પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પ્રતિભાનુ સંવર્ધન કરવામાં આવશે અને તેઓને કારકિર્દી માર્ગદર્શન સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવશે ઉપરોક્ત શાળાઓમાં તેમજ મોડલ સ્કૂલમાં વર્ષ 2023 24 ના શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6 માં પ્રવેશ મેળવવા માટે રાજ્ય સ્તરની કોમન પ્રવેશ પરીક્ષા લેવાનું આયોજન છે આ તમામ શાળાઓ ધોરણ 6 થી 12 ની રહેશે અને તેમાં સંપૂર્ણ શિક્ષણ તમામ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક  રહેશે.

Gujarat Common Entrance Exam 2023 | STD VI Common Entrance Exam | Free Education Yojana


પ્રવેશ માટેની યોગ્યતા સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ 1 થી 5 નો અભ્યાસ કરેલ હોય તથા ધોરણ પાંચ નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ઉપરોક્ત તમામ શાળાઓમાં ધોરણ છ માટે કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે આ કોમન પ્રવેશ પરીક્ષા ના મેરીટ ના આધારે ધોરણ છ માં પ્રવેશ આપવામાં આવશે સ્વનિર્ભર ખાનગી શાળાઓના ધોરણ પાંચ નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ફક્ત રક્ષા શક્તિ સ્કૂલ મોડેલ સ્કૂલના ધોરણ છ ના પ્રવેશ માટે આ કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે આ કોમન પ્રવેશ પરીક્ષા મેરીટના આધારે ધોરણ છ માં પ્રવેશ આપવામાં આવશે. 


તેના માટે ઓનલાઇન ફોર્મ તારીખ 23 માર્ચ 2023 થી 5 એપ્રિલ 2023 સુધી ભરાશે તેમજ આ કોમન પ્રવેશ પ્રવેશ પરીક્ષા તારીખ 27 એપ્રિલ 2023 ના રોજ લેવામાં આવશે ઉપરોક્ત જાહેરાતની વધુ વિગતો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પરથી જોઈ શકાશે જેની નોંધ લેવી

Read also:


Why You will Choose us!

    It's important for students to learn educational information in a way that works with their unique learning style. By using educational video as part of an ongoing learning strategy, you can help your students learn more about their content areas in a fraction of the time it would take for them to watch lectures by themselves.

    Educational video helps students learn at their own pace by providing them with instruction when they need it most. When you include educational video in your instructional strategy, students can focus on learning material they may not understand as well while still gaining a full understanding of the concepts in every video.


Subscribe our Youtube channel for latest updates

Post a Comment

Previous Post Next Post

Group3

Reviews