BAPS - Pramukh Academy UPSC - Civil Service Exam Class Admission

BAPS - Pramukh Academy UPSC - Civil Service Exam Class Admission


BAPS - Pramukh Academy દ્વારા BAPS સંસ્થાના UPSC - Civil service examની તૈયારી કરતા BAPSના યુવાનો-યુવતીઓ માટે પ્રશિક્ષણ વર્ગો શરૂ થવા જઇ રહ્યા છે.  ભાઈઓ માટે અટલાદરા ખાતે રહેવા - જમવાની વ્યવસ્થા સાથે UPSC ની તૈયારી કરાવવામાં આવશે જ્યારે બહેનો માટે આ વર્ષે online live વર્ગોનું આયોજન કરવામાં આવશે. 

તેમાં જોડાવા ઈચ્છતા તમામ પુરુષ-મહિલા ઉમેદવારોની પ્રવેશ પરીક્ષા લઈ એડમિશન આપવામાં આવશે. 

આ પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ભરવા માટે અંતિમ તારીખ:31/01/2023 સુધી online application સ્વીકારવામાં આવશે.

હાલમાં ફક્ત UPSC તૈયારી કરવા માટેનું જ આયોજન છે, માટે અન્ય સરકારી પરીક્ષા તૈયારી કરતા વિદ્યાર્થીઓએ આ ફોર્મ ન ભરવું. 

પ્રવેશ-પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓને પૂરતો સમય મળી રહે તે માટે જેટલી બને તેટલી ઝડપથી તેજસ્વી ઉમેદવાર સુધી આ માહિતી પહોંચાડશો. 

આ ઉપરાંત વિશેષ માહિતી તથા એપ્લીકેશન ફોર્મ નીચેની લીંક પર પ્રાપ્ત થશે. 

Selection Process:

  • There will be separate exams for PEP - 2023 and ICP - 2024.
  • Candidate will be eligible to appear in only one of these exams.
  • Final decision of the selection process is always at discretionary power of the BAPS Pramukh Academy.
Syllabus of Entrance Exam for PEP-2023
Paper:1 (Prelims)
  • 70 Questions - General Studies
  • Current events of national and international importance.
  • History of India and Indian National Movement.
  • Indian and World Geography-Physical, Social, Economic Geography  of India and the World.
  • Indian Polity and Governance-Constitution, Political System, Panchayati Raj, Public Policy, Rights Issues, etc.
  • Economic and Social Development-Sustainable Development, Poverty, Inclusion, Demographics, Social Sector Initiatives, etc.
  • General issues on Environmental ecology, Bio-diversity and Climate Change - that do not require subject specialization.
  • General Science
  • 30 Question - CSAT
  • Mathematics: Percentages, profit and loss, Average, etc.
  • Reasoning: code-decode, series, blood relations, direction, etc.
  • English Comprehension: based on small English Comprehension.
Paper:2 (Mains)
  • Section A: Candidate will have to attempt 1 out of 4 given essay topics in about 1000-1200 words.
  • Section B: 5 questions will be on general awareness and answer each in about 200 words.



Official Website: Click Here


Post a Comment

Previous Post Next Post

Group3

Reviews