TST Exam notification 2023 | પ્રખરતા શોધ કસોટી ૨૦૨૩ | Full Information

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવામાં આવે છે કે ધોરણ-9 ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે આયોજિત થતી પ્રખરતા શોધ કસોટી ચાલુ વર્ષે તા.07/02/2023 ના રોજ લેવામાં આવનાર છે. પ્રખરતા શોધ કસોટીના આવેદન પત્રો તા.15/12/2022 થી તા.30/12/2022 દરમ્યાન બોર્ડની વેબસાઇટ gseb.org  અથવા prakharata.gseb.org પરથી ફકત ઓનલાઇન ભરી શકાશે. પ્રખરતા શોધ કસોટીના આવેદનપત્રો ભરવા અંગેની જરૂરી વિગતો બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવશે. જેની તમામ સંબધીતોએ નોંધ લેવા અને સામય મર્યાદામાં આવેદનપત્રો ભરવા વિનંતી કરવામાં આવે છે. 




The principals of all secondary schools of the state recognized by the Gujarat Board of Secondary and Higher Secondary Education, Gandhinagar are informed that the aptitude test conducted to bring out the talent of the students of class-9 will be conducted this year on 07/02/2023. Application forms for the aptitude test can be filled online only from the board's website gseb.org or prakharata.gseb.org from 15/12/2022 to 30/12/2022. Necessary details regarding filling of application forms for diligence search test will be placed on the website of the board. All concerned are requested to take note and fill the application forms within the time limit.


GSEB Notification 2023




Subscribe our Youtube channel for latest updates


Post a Comment

Previous Post Next Post

Group3

Reviews